લક્ષ્યપથ - વન ઔષધિ વન મહોત્સવ II કચ્છની હરિયાળી પહેલ

લક્ષ્યપથ કાર્યક્રમ હેઠળ કચ્છના લખપત તાલુકાથી કરાયેલ હરિયાળી પહેલ "વન ઔષધિ વન મહોત્સવ" નું વિશેષ બુલેટિન. સંપાદન અને પઠન - કલ્પના શાહ પ્રસારણ તારીખ - 9-7-22, સમય - રાત્રે - 9:10 વાગ્યે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ